Activity
Accredited by NAAC with "B+" Grade

Page Title

Home / Activity

કોલેજમાં યોજાતી વિવિધ પ્રવૃત્તિઓ

વિધાર્થીઓમાં રહેલ સુષુપ્તઈ શક્તિઓને જાગૃત કરવા અને કારકીદી ઘડતર તથા વ્યક્તિત્વ  વિકાસ માટે અત્રેની કોલેજમાં સપ્તધારા , ઉદીશા, E.O.C, એન.એસ.એસ., વુમન સેલ ,રમત ગમત જેવા વિવિધ પ્રકલ્પો કાર્યરત છે. જે અંતર્ગત વર્ષ દરમિયાન  નીચે મુજબની  વિવિધ  પ્રવૃત્તિઓનું આયોજન થાય છે.
- સ્પર્ધાત્મક પરીક્ષાઓની  તૈયારી માટેના કોચીંગ વર્ગો. - નબળા વિધાર્થીઓ માટે ઉપચારાત્મક શિક્ષણ
- સાંસ્કૃતિક પ્રવૃતિઓ
- ફેશન શો - એડ શો - ડાન્સ કોમ્પીટીશન
- રમત ગમત ની વિવિધ પ્રવૃતિઓ
- ભૂતપૂર્વ વિધાર્થીઓ સ્નેહ મિલન કાર્યક્રમ - વિધાર્થીઓના સ્વરક્ષણ અને ઉત્કર્ષ માટે વિવિધ કાર્યક્રમો
- કારકિર્દી  માર્ગદર્શન સેમિનાર
- મહાનુભાવોની જન્મજયંતી  ઉજવણી
- રાષ્ટ્રી ય સેવા યોજનાની વિવિધ પ્રવૃત્તિઓ
- યોગ શિક્ષણ
- શૈક્ષણિક પ્રવાસનું આયોજન - વિવિધ સ્પર્ધાનું આયોજન
- વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ

NO

ACTIVITY & EVENT

1

NSS FINISHING SCHOOL

2

TREE PLANTATION PROGRAMME

3

SAPTDHARA COMPETITION

4

WELCOME PARTY FOR NEW STUDENTS

5

SEVA AND CLEANINESS DRIVE DURING AMBAJI PADYATRA

6

TEACHER’S DAY CELEBRATION

7

UDISHA  ICWAI GUIDENCE PROGRAMME

8

YEARLY EDUCATION FAIR VISIT

9

INTERNATIONAL YOGA DAY CELEBRATION

10

THALASSAEMIA TEST

11

YOUTH FESTIVAL ( MAHEDI COMPETITION)

12

YOUTH FESTIVAL ( RANGOLI COMPETITION)

13

YOUTH FESTIVAL ( T-SHIRT PAINTING COMPETITION)

14

YOUTH FESTIVAL ( ANTAKSHARI COMPETITION)

15

YOUTH FESTIVAL ( QUIZ COMPETITION)

16

YOUTH FESTIVAL ( TRADITIONAL SPORTS COMPETITION)

17

YOUTH FESTIVAL ( HAIR STYLE COMPETITION)

18

YOUTH FESTIVAL ( FASHION SHOW COMPETITION)

19

YOUTH FESTIVAL ( AD SHOW COMPETITION)

20

YOUTH FESTIVAL ( MAKING OF BEST OUT OF WASTE COMPETITION)